વજન ઓછું કરવા માટે રાત્રે શું ખાશો? રાતના ડિનરમાં આપ રાગીની રોટલી ખાઇ શકો છો પુડલાનું સેવન પણ રાત્રિ ભોજનમાં કરી શકાય છે. ડિનરમાં સૂપ લો જે વજન ઓછું કરી શકે છે, રાત્રિના સમયે સ્પ્રાઉટ્સનું સેવન કરો ચિયા સિડ્સ અને ફળોનું પણ સેવન કરી શકો છો ઇડલી રાત્રિ ભોજન માટે બેસ્ટ ડિશ છે. સીડ્સનું સેવન પણ રાત્રે કરી શકાય છે વજન ઓછું કરવા માટે રાત્રે નટ્સ ખાવ ઓટ્સને પણ આપ ડિનર ડાયટમાં સામેલ કરી શકો છો.