ફિલ્મ એનિમલ પછી તૃપ્તિ ડિમરી નેશનલ ક્રશ બની ગઈ છે.



તેના ફોટા દરરોજ વાયરલ થતા રહે છે.



આ વખતે તૃપ્તિએ બેજ રંગના ઓવરસાઈઝ બ્લેઝરમાં ફોટોશૂટ કરાવ્યું હતું.



તેણે તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.



તસવીરોમાં તૃપ્તિ પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી રહી છે.



ફોટો શેર કરતી વખતે તેણે હાર્ટ ઇમોજી પોસ્ટ કરી હતી.



એક ચાહકે લખ્યું- - ભાભી 2. જ્યારે એકે લખ્યું- સુંદર



ફિલ્મની સિક્વલની પણ આખરે જાહેરાત કરવામાં આવી છે.



તૃપ્તિ એનિમલ પાર્કમાં પણ જોવા મળશે.



All Photo Credit: Instagram