'એનિમલ'માં રણબીર કપૂર અને બોબી દેઓલની એક્ટિંગની પ્રશંસા થઇ રહી છે



ફિલ્મમાં રશ્મિકા મંદાન્ના નહી પરંતુ તૃપ્તિ ડિમરી ચર્ચામાં છે



આ ફિલ્મમાં તૃપ્તિની ભૂમિકા ખૂબ નાની હતી પરંતુ છતાં તે ચર્ચામાં છે



રણબીર અને તૃપ્તિનો એક બોલ્ડ સીન ચર્ચામાં છે



આ ફિલ્મમાં તૃપ્તિનું રણબીર સાથે એક્સ્ટ્રા મેરિટલ અફેર બતાવવામાં આવ્યું છે.



તૃપ્તિએ વર્ષ 2017માં ફિલ્મ 'મોમ'થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી.



આ પછી તે સની દેઓલ અને બોબી સાથે 'પોસ્ટર બોય્ઝ'માં જોવા મળી હતી.



પરંતુ તેને ઓળખ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ 'લૈલા મજનુ'થી મળી હતી.



આ ફિલ્મમાં તે લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળી હતી.



All Photo Credit: Instagram