ગ્રીન ટી એન્ટીઓક્સિડેંટનો ખૂબ સારો સોર્સ છે

જે કોલેસ્ટ્રોલના દર્દી માટે ખૂબ ફાયદાકારક છે

ટમેટાનું જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘણી હદ સુધી અંકુશમાં રહી શકે છે

સોયા મિલ્કમાં સેચુરેડેટ ફેટ ઘણું ઓછું હોય છે

તમે હાઈ ફેટ કે ફુલ ક્રીમ વાળા દૂધની જગ્યાએ સોયા મિલ્ક પી શકો છો

બીટા-ગ્લુકેન્સથી ભરપૂર ઓટ મિક્સ પીવો

સ્ટ્રોબેરીનું જ્યુસ પીવો

થોડી માત્રામાં આલ્કોહોલ પણ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે

ફળો અને શાકભાજીથી બનેલા સ્મૂધી પીવો

પાલકનું જ્યુસ પીવો