સ્કિનની તમામ સમસ્યાને દૂર કરે છે આ ચીજ હળદર સ્કિન માટે વરદાન સમાન છે હળદર એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર છે હળદરમાં ઇમ્ફ્લેમટરી ગુણો હોય છે જે ત્વચા માટે બેહદ લાભકારી છે. જેનાથી ચહેરાનો સોજો ઓછો થાય છે ચહેરાની પફીનેસને પણ દૂર કરે છે હલ્દી પિમ્પલથી પણ ચહેરાનું રક્ષણ કરે છે હલ્દી પિગમેટેશનની સમસ્યાને દૂર કરી શકાય છે ફાઇન લાઇન્સથી પણ છુટકારો મળી શકે છે