સુરીન ચાવલા બોલીવુડની ટેલેન્ટેડ એક્ટ્રેસ

સુરવીન ચાવલાએ વેબ સિરીઝમાં પણ કામ કર્યું

સુરવીન ચાવલા સાઉથની ફિલ્મોમાં પણ કામ કરે છે

સુરવીન તેના ગ્લેમરસ અંદાજ માટે ફેમસ

સુરવીન હમણાં 'ડિકપલ્ડ' વેબ સિરીઝમાં જોવા મળી હતી

બોડીકોન ડ્રેસમાં કહેર વરસાવે છે સુરવીન

ટ્રેડિશનલ લહેંગામાં ખુબસુંદર દેખાય છે સુરવીન ચાવલા

સુરવીને ઘણી પંજાબી ફિલ્મોમાં પણ કામ કર્યું છે

સુરવીનનો સાડીમાં કાતિલ અંદાજ

સુરવીનના આ ફોટો પર ફેન્સે ખુબ લાઈક્સ આપી