બ્લેક મોનોકિનીમાં મસ્તી કરતી જોવા મળી હિના ખાન



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



હિના દરેક લૂકમાં કહેર વર્તાવે છે



હાલમાં અભિનેત્રી માલદીવમાં વેકેશન મનાવી રહી છે



દરિયામાં સર્ફિંગ કરતી જોવા મળી હિના ખાન



હિના ખાને આ તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે



તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે



જેમાં દરિયામાં મસ્તી કરતી જોવા મળી રહી છે હિના



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



(All Photos-Instagram)