ટીવીની જાણીતી અભિનેત્રી કેટ શર્મા તેના બોલ્ડ અને હોટ લુકના કારણે ચર્માંમાં રહે છે. અભિનેત્રીએ ઇન્સ્ટા પર તેના લેટેસ્ટ સેક્સી ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે. તાજેતરમાં કેટ શર્માએ તેના લેટેસ્ટ ફોટોશૂટની સેક્સી તસવીરો ઈન્સ્ટા પર પોસ્ટ કરી છે. આ તસવીરોમાં કેટ શર્માએ બ્લેક કલરનો ડીપ નેક મેશ આઉટફિટ પહેર્યો છે. તસવીરોમાં તેનો હોટ લુક જોઈને ફેન્સના ફરી એકવાર હોશ ઉડી ગયા છે. અભિનેત્રી દર વખતે ઇન્સ્ટા પર તેના સિઝલિંગ અને હોટ ફોટા શેર કરીને ચાહકોનું ધ્યાન ખેંચે છે. જોકે ચાહકો માટે તેમના ફોટા પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. તેની આ લેટેસ્ટ તસવીરોમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અભિનેત્રી કેટ શર્માએ ખુલ્લા વાળ અને ગ્લેમ મેકઅપ પહેરીને પોતાનો લુક પૂર્ણ કર્યો છે.