નિક્કી તંબોલીએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે



બિગ બોસ 14થી ફેમસ બનેલી એક્ટ્રેસ નિક્કીએ ફરી એકવાર બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી છે.



અભિનેત્રીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે



અભિનેત્રી પોતાની બોલ્ડ તસવીરોથી ઈન્ટરનેટનું તાપમાન વધારતી રહે છે



અભિનેત્રીની આ સ્ટાઈલ જોઈને ચાહકોના દિલની ધડકન તેજ થઈ ગઈ છે.



આ ફોટામાં નિક્કીની સ્ટાઈલથી તેના ફેન્સ દિવાના બની ગયા છે.



પોતાની બેબાક અંદાજ માટે જાણીતી છે નિક્કી



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે



સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે નિક્કી



(All Photos-Instagram)