અભિનેત્રી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.



નિક્કી તંબોલી હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે



નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી



નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.



'બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે.



નિક્કી તંબોલીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે



આ તસવીરમાં અભિનેત્રીનો સ્ટનિંગ લુક જોવા મળી રહ્યો છે.



ફેન્સ નિક્કીના દરેક લુકના વખાણ કરતા થાકતા નથી



દેશીથી લઈને વેસ્ટર્ન દરેક લુકમાં તે ચાહકોને દિવાના બનાવે છે



(All Photo Instagram)