મૌની રોય એવા કપડા પહેરે છે કે તેને જોતા જ ચાહકોને પરસેવો વળી જાય

આ વખતે પણ મૌની કેમેરાની સામે આવતા જ લુક જોઈ ફેન્સ ચોંકી ગયા હતા.

વીડિયોમાં મૌનીએ એવો ટાઈટ અને એક્સપોઝિંગ ડ્રેસ પહેરેર્યો હતો.

તેના લુકની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

ખાસ વાત એ છે કે મૌનીનો આ ડ્રેસ આગળની બાજુએ એટલો રિવિલિંગ છે

મૌનીનો આ ડ્રેસ બ્રેલેસ છે.

જે ફ્રન્ટ સાઇડ કરતાં ઘણી વધુ છતી કરે છે.

આ સાથે અભિનેત્રીનો આ ડ્રેસ એક બાજુથી ઓફ શોલ્ડર છે

ડ્રેસને વધુ એક્સપોઝ કરવા મૌનીએ આ ડ્રેસમાં હાઈ થાઈ સ્લિટ લગાવી છે.