ટીવીની જાણીતી એક્ટ્રેસમાં પૂજા બેનર્જીનું નામ સામેલ છે. પૂજા બેનર્જી ફેમસ ટીવી શો 'દેવોં કે દેવ મહાદેવ'માં જોવા મળી હતી. આ શોથી અભિનેત્રી ‘પાર્વતી’ના રોલમાં ઘરે-ઘરે જાણીતી થઇ હતી પૂજા રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ લાગે છે. પૂજા બેનર્જી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે દરરોજ તે પોતાના નવા ફોટો-વીડિયો શેર કરતી રહે છે. ફેન્સ તેની તસવીરોને ખૂબ પસંદ પણ કરે છે પૂજા બેનર્જીનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે આ અંગેની જાણકારી એક્ટ્રેસ ઇન્સ્ટાગ્રામ મારફતે આપી હતી All Photo Credit: Instagram