રશ્મિ દરેક લૂકમાં કહેર વર્તાવે છે રશ્મિ દેસાઈનો સિઝલિંગ લૂક તમારા હોશ ઉડાવી દે છે પોતાની બોલ્ડ તસવીરોથી રશ્મિએ ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધુ હતું પોતાના હોટ અવતારના કારણે રશ્મિ હાલમાં ઈન્ટરનેટ સેન્શેસન બની ચૂકી છે ટીવીની સંસ્કારી વહુ રિયલ લાઈફમાં બહુ ગ્લેમરસ છે રશ્મિનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ તસવીરોથી ભરેલું પડ્યું છે દરિયા કિનારે એન્જોય કરી રહી છે અભિને6ી ઈન્ડિયન અને વેસ્ટર્ન બન્ને લૂકમાં સુંદર લાગે છે અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે રશ્મિ ગ્રીન ડ્રેસમાં હોટ લાગી રહી છે રશ્મિ