ટીવીની સ્ટાર અભિનેત્રી રૂબિના દિલૈકની હૉટ તસવીરો વાયરલ રૂબિના દિલૈકે ફરી એકવાર હૉટ પૉઝથી ફેન્સના દિલ ધડકાવી દીધા છે રૂબિના દિલૈકે બ્લેક મિની સ્કર્ટ અને વ્હાઇટ પ્રિન્ટેડ ટૉપમાં પૉઝ આપ્યા રૂબિના દિલૈક વ્હાઇટ ડ્રેસમાં એકદમ સુપર હૉટ લાગી રહી છે 33 વર્ષીય સ્ટાર ટીવી સ્ક્રીન પર જ નહીં પણ સોશ્યલ મીડિયામાં પણ એક્ટિવ છે સોશ્યલ મીડિયા પર રૂબિના દિલૈકનું લાંબુ ફેન ફોલોઇંગ છે વર્ષ 2018માં રૂબિના દિલૈકએ અભિનેતા અનુભવ શુક્લા સાથે લગ્ન કર્યા હતા ટીવીના કેટલાય જાણીતા શૉમાં તે કામ કરી ચૂકી છે રૂબિના દિલૈક અવારનવાર પોતાના ફોટોશૂટથી ચર્ચામાં રહે છે