ટીવી એક્ટ્રેસ સના ખાન લગ્ન પહેલા એક્ટિંગ કરિયર દરમિયાન રિલેશનશિપમાં આવી હતી.



સનાએ પોતે 2019માં કોરિયોગ્રાફર મેલ્વિન લુઇસ સાથેના તેના સંબંધોનો ખુલાસો કર્યો હતો.



પરંતુ, 2020માં જ બંને વચ્ચેનો સંબંધ તૂટી ગયો.



ઇ-ટાઇમ્સ સાથે વાત કરતાં અભિનેત્રીએ જણાવ્યું કે મેલવિને તેની સાથે છેતરપિંડી કરી છે.



સનાએ તો ત્યાં સુધી કહ્યું કે આ સંબંધ તૂટવાને કારણે તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ છે.



સનાના આરોપ બાદ મેલ્વિને પણ ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટતા કરી હતી



મેલ્વિને સના પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે સનાએ તેની જાતિ અને ચામડીના રંગની મજાક ઉડાવી હતી.



તેમના સંબંધો તૂટ્યા બાદ સનાએ 2020માં જ લગ્ન કર્યા હતા.



સનાના લગ્ન સુરતના હીરાના વેપારી મૌલાના અનસ સૈયદ સાથે થયા છે.



આ વર્ષે 5મી જુલાઈએ સના અને અનસને પુત્રનો જન્મ થયો હતો.