ટીવી એક્ટ્રેસ સંજીદા શેખએ બેડરૂમના ફોટા કર્યા શેર ટીવીની જાણીતી એક્ટ્રેસ સંજીદા શેખ સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટોના કારણે ચર્ચામાં રહે છે. તેની દરેક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર થતાં જ લોકોના હોશ ઉડાવી દે છે. અભિનેત્રીએ તેની નવી તસવીરો શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. 'હીરામંડી' અભિનેત્રી સંજીદા શેખ તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકથી ઈન્ટરનેટ પર સનસનાટી મચાવે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના લેટેસ્ટ બેડરૂમ ફોટોશૂટ દરમિયાન કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી.