શિવલીકા ઓબેરોયએ પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરમાં અભિનેત્રી બિકીનીમાં જોવા મળી રહી છે અભિનેત્રી શિવાલિકા ઓબેરોયે ફિલ્મ મેકર અભિષેક પાઠક સાથે લગ્ન કર્યા છે અભિનેત્રીએ તેના લગ્નની પાર્ટીની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. શિવાલિકા અને અભિષેક પાઠકે 9 ફેબ્રુઆરીના રોજ ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કર્યું હતું. આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું હતું કે, 'હેપ્પીલી એવર-આફ્ટર પાર્ટી તે બધા સાથે ખૂબ જ મસ્તી કરતી જોવા મળી હતી વેડિંગ બેશની આ તસવીરોમાં નવદંપતી ખૂબ જ ગ્લેમરસ લુકમાં જોવા મળ્યા હતા નવી દુલ્હન શિવાલિકા બ્લુ શોર્ટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે (All Photo Instagram)