શ્વેતા તિવારી તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

ફરી એકવાર શ્વેતાએ તેના લેટેસ્ટ તસવીરો શેર કરી છે

સિમ્પલ ડ્રેસમાં સુંદર લાગી રહી છે શ્વેતા

શ્વેતાની તસવીરો આગની જેમ વાયરલ થાય છે

શ્વેતાની ફેન ફોલોઈંગ પણ મોટી છે

દરેક લુકમાં કહેર વર્તાવે છે શ્વેતા

શ્વેતા તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે

સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે શ્વેતા

(All Photos-Instagram)