એક્ટ્રેસ અનન્યા પાંડે તેના હોટ બિકિની લૂકને લઈ ચર્ચામાં



અભિનેત્રીએ હોટ લૂકમાં શેર કરી તસવીરો



ઈન્સ્ટાગ્રામ પર બિકિની તસવીરો શેર કરી



અભિનેત્રી અનન્યા પાંડેએ ઇન્ડસ્ટ્રીમાં અલગ ઓળખ બનાવી છે



એક્ટ્રેસે થાઈ હાઈ સ્લિટ શોર્ટ સ્કર્ટ પહેર્યું છે



ઈન્સ્ટાગ્રામ પર તસવીરો વાયરલ થઈ છે



છેલ્લે સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા સાથે જોવા મળી હતી



આયુષ્માન ખુરાના સાથે ફિલ્મ 'ડ્રીમ ગર્લ 2'માં



ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરતી રહે છે



બિકિનીમાં અનન્યાનો કાતિલ અંદાજ