શ્વેતા તિવારી તેના લુકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે


શ્વેતા તિવારીએ ફરી પોતાની તસવીરોથી આગ લગાવી છે


સિમ્પલ લુકમાં કહેર વર્તાવી રહી છે શ્વેતા


શ્વેતા દરેક લુકમાં સુંદર લાગે છે


વેસ્ટર્ન આઉટફીટમાં સુંદર લાગી રહી છે શ્વેતા


પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે શ્વેતા


ખુલ્લા વાળમાં પોઝ આપી રહી છે શ્વેતા


પોતાની સ્માઈલથી ફેન્સનું દિલ જીતી લે છે અભિનેત્રી


સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે શ્વેતા


(All Photos-Instagram)