ટીવી અભિનેત્રી સિમરન બુધરુપએ બોલ્ડ પોઝમાં તસવીર ક્લિક કરાવી છે

ટીવી શો પંડ્યા સ્ટોર ફેમ સિમરને ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી

આ તસવીરમાં તે મોટા પાંદડાથી પોતાના શરીરને ઢાંકી રહી છે

ટીવીની સંસ્કારી વહુનું આવું રૂપ જોઈને સૌ કોઇ આશ્વર્યમાં છે

સિમરન વાસ્તવિક જીવનમાં બોલ્ડ અને ગ્લેમરસ છે.

તે ટીવીની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક બની ગઈ હતી

અભિનેત્રી સિમરને બિકીનીમાં આ અદભૂત તસવીરો શેર કરી હતી.

આ એક સિરિયલથી ફેમસ બનેલી સિમરન હાલમાં અન્ય કોઈ શોમાં જોવા મળી નથી

તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

All Photo Credit: Instagram