ટીવીની જાણીતી અભિનેત્રીઓમાંની એક સુરભી જ્યોતિએ સોશિયલ મીડિયા પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

આ તસવીરોમાં તેની સ્ટાઈલ તબાહી મચાવી દે તેવી છે.

અભિનેત્રી સુરભી જ્યોતિએ 'કુબૂલ હૈ' અને 'નાગિન' જેવા ટીવી શોથી પોતાની મજબૂત ઓળખ બનાવી છે.

આજે તેનું નામ ટીવીની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે.

આજે તેનું નામ ટીવીની જાણીતી અભિનેત્રીઓમાં સામેલ છે.

સુરભી અવારનવાર પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

તેણે સિઝલિંગ લુકમાં તેની કેટલીક તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.



આ લેટેસ્ટ ફોટોમાં સુરભીએ કાતિલ પોઝ આપીને મહેફિલ લૂંટી લીધી છે.

સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના લાખો ફેંસ છે. જે તેની તસવીરની રાહ જોતા હોય છે



લેટેસ્ટ ફોટોમાં સુરભીએ કાતિલ પોઝ આપીને મહેફિલ લૂંટી લીધી છે.



તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ surbhijyoti ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ surbhijyoti ઈન્સ્ટાગ્રામ