ટીવીની દુનિયામાં સુરભીનો સિક્કો પડે છે



સુરભી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે



સુરભી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે



સુરભીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



બ્લેક એન્ડ વ્હાઈટ તસવીરોમાં હોટ લાગી રહી છે અભિનેત્રી



હાલમાં ટીવીના પડદાથી દૂર છે અભિનેત્રી



પરંતુ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે કનેક્ટ રહે છે અભિનેત્રી (All Photos-Instagram)