બોલિવૂડ એક્ટ્રેસ દિવ્યા ખોસલા કુમારે નવું ફોટોશૂટ કરાવ્યું છે



દિવ્યા આયરા ખાનની રિસેપ્શન પાર્ટીમાં બ્લેક લૂકમાં પહોંચી હતી.



તેણે બ્લેક અને ગોલ્ડ બોર્ડર સાથેની સાડી સાથે હેવી વર્ક બ્લાઉઝ પસંદ કર્યું.



બ્લેક આઉટફિટમાં દિવ્યા ખોસલાની આ તસવીરો ખૂબ વાયરલ થઇ છે



દિવ્યા ખોસલા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



દિવ્યા ખોસલા અભિનેત્રી હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે.



દિવ્યા T-Series કંપનીની માલિક છે.



મોડલ દિવ્યા ખોસલા લૂકમાં ખૂબ સુંદર લાગી રહ્યો છે



તાજેતરમાં જ દિવ્યાએ બોલ્ડ અંદાજમાં ફોટોશૂટ કરાવ્યું હતું.



All Photo Credit: Instagram