સાઉથથી લઈને બોલિવૂડ ફિલ્મોમાં પોતાની એક્ટિંગ અને સુંદરતા માટે જાણીતી છે કાજલ સોશ્યલ મીડિયા પર અભિનેત્રી કાજલ અગ્રવાલની ફેન ફોલોઈંગ ખૂબ જ મોટી છે હાલમાં જ કાજલ અગ્રવાલે જંગલમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યુ છે કાજલે પિન્ક શૉર્ટ્સમાં કેમેરા સામે એકથી એક ચઢિયાતા પૉઝ આપ્યા છે પોતાની સુંદર તસવીરો ઉપરાંત તે પોતાના ફેમિલી ફોટોઝ પણ ખૂબ શેર કરતી રહે છે કાજલે બોલિવૂડથી લઈને સાઉથની ફિલ્મોમાં જોરદાર કામ કર્યું છે લગ્ન બાદ અને એક બાળકની માતા હોવા છતાં તે પોતાના કામમાં સંપૂર્ણ રીતે સક્રિય છે લેટેસ્ટ ફોટોઝમાં કાજલ અગ્રવાલનો હૉર્ટી લૂક જોવા મળી રહ્યો છે ચાહકો કાજલના ફોટા પર હાર્ટ ઇમોજીસ કોમેન્ટમાં પોસ્ટ કરી રહ્યા છે તમામ તસવીરો કાજલ અગ્રવાલના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે