એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ પોતાના ઘરમાં સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે



સિલ્કી સાડી પહેરીને ભારતીય નારી બની કરિશ્મા તન્ના



કરિશ્મા તન્નાએ ફ્લાવર પ્રિન્ટેડ સાડીમાં સોફા પર બેસીને પૉઝ આપ્યા છે



આ દરમિયાન ખુલ્લા વાળ અને હાઇ હીલ્સમા જોવા મળી હતી



બૉલીવુડની હૉટ હસીના કરિશ્મા તન્ના આજકાલ વિદેશમાં ફરી રહી છે



એક્ટ્રેસમાં વિદેશમાં અવારનવાર વેકેશન એન્જૉય કરવા પહોંચે છે



મેચિંગ બ્લાઉઝની સાથે અભિનેત્રીએ મેચિંગ ઇયરિંગ્સ કેરી કરી છે



અભિનેત્રીનો દેસી પ્લસ સ્ટનિંગ લૂક જોઈને ચાહકો તેના પર પ્રેમ વરસાવી રહ્યા છે



લોકો હાર્ટ ઇમોજીસ સેન્ડ રહ્યા છે અને તેણીની પૉસ્ટ પર 'અદભૂત' કૉમેન્ટ્સ કરી રહ્યા છે



તમામ તસવીરો કરિશ્મા તન્નાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે