ટીવીની હૉટેસ્ટ એક્ટ્રેસ મૌની રૉયે કેમેરા સામે બતાવી હૉટેસ્ટ અદાઓ



ડિપ નેક મિની ડ્રેસમાં મૌની રોયએ બતાવી કાતિલ અદાઓ



હાલમાં અભિનેત્રી મૌની રોયે ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે



આમાં એક્ટ્રેસ ક્લીવેજ બતાવતી અદાઓ શેર કરી છે, જેના પર ફેન્સ ફિદા થયા છે



મૌની રોયના હાથમાં રહેલા નાના પર્સે સૌનું ધ્યાન ખેંચ્યું છે



આ તસવીરો પર ચાહકો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ જોવા મળી રહ્યો છે



ફોટામાં મૌની કેમેરાની સામે અલગ-અલગ પોઝ આપતી જોવા મળે છે



વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં અભિનેત્રીની હોટ સ્ટાઈલ સ્પષ્ટપણે જોઈ શકાય છે



મૌની રોયે વાળને ખુલ્લા રાખ્યા છે. સ્મોકી મેકઅપ ટચ સાથે તેના દેખાવને પૂર્ણ કર્યો છે



તમામ તસવીરો મૌની રૉયને ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે