મદાલસા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.

મદાલસા રિયલ લાઇફમાં પણ એટલી જ બોલ્ડ છે.

હાલમાં મદાલસા શર્મા સ્ટાર પ્લસના શો ‘અનુપમા’માં જોવા મળે છે.

આ શોમાં કાવ્યાના રોલને ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

કાવ્યાનું પાત્ર ભલે નેગેટિવ હોય, પરંતુ ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.

મદાલસા શોમાં એવી મહિલાનું પાત્ર નિભાવી રહી છે જે પરિણીત છે. અને ત્રણ બાળકોના પિતાના પ્રેમમાં પડે છે.

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામા આવી છે.