વેબ સીરિઝ ‘ઉડાન પટોલાસ’ (udan patolas)ની એક્ટ્રેસ આસ્થા સિદાના હાલમાં ચર્ચામાં છે વેબ સિરીઝમાં આસ્થાના ગ્લેમરસ લુકની ચર્ચા છે સીરિઝમાં આસ્થાની એક્ટિંગના ખૂબ વખાણ થઇ રહ્યા છે આસ્થાને આ સીરિઝથી ખૂબ લોકપ્રિયતા મળી છે આસ્થા એક ભારતીય મોડલ અને અભિનેત્રી છે. તેણે હિન્દી ફિલ્મ રનવે 34 થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી આસ્થાએ નોઈડામાંથી ફાઈનાન્સમાં બીબીએ કર્યું છે. 2012માં આસ્થાએ મિસ ઈન્ડિયા સ્પર્ધામાં ભાગ લીધો હતો. તે મિસ ઈન્ડિયા વર્લ્ડ સુપર મોડલની વિજેતા બની હતી. All Photo Credit: Instagram