ઉર્ફી જાવેદ પોતાની ફેશનને કારણે ચર્ચામાં રહે છે

ઉર્ફીએ ટોપલેસ તસવીર શેર કરી છે

ઉર્ફી ડ્રેસિંગ સેન્સના કારણે લાઇમલાઇટમાં રહે છે

ઉર્ફીએ ટોપલેસ ફોટા શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે.

આ તસવીરમાં ઉર્ફી વાળથી શરીરને ઢાંકી રહી છે

ઉર્ફી જાવેદ ઘણી વખત ટ્રોલર્સના નિશાના પર આવી ચૂકી છે

જોકે ઉર્ફી ટ્રોલર્સને અનેકવાર જવાબ આપી ચૂકી છે

ઉર્ફી કેટલાક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે.

નાના પડદાથી કરિયરની શરૂઆત કરનાર ઉર્ફી જાવેદને 'બિગ બોસ' OTT થી ઓળખ મળી.

All Photo Credit: Instagram