તારક મેહતા કે ઉલ્ટા ચશ્મામાં આવી રહ્યાં છે દયાબેન દિશા વાકાણીની જગ્યાએ રાખી વિજનની પસંદગીની ચર્ચા રાખી વિજન ટેલિવિઝનની પ્રખ્યાત અભિનેત્રી છે રાખી વિજન પ્રખ્યાત કોમેડી સિરિયલ ‘હમ પાંચ’થી પ્રખ્યાત છે દયાબેનના પાત્ર માટે રાખીનું ઓડિશન લેવાયાની ચર્ચા મેકર્સે રાખી વિજનને દયાબેન તરીકે પસંદ કરી હોવાના સમાચાર જો બધું જ બરાબર રહ્યું તો રાખી વિજન દયાબેનના રૂપમાં દેખાશે દર્શકોને રાખી વિજનના રૂપમાં ચાર વર્ષ બાદ દયાબેન દેખાશે રાખી વિજન ટેલિવિઝનની ખુબ સક્રિય અભિનેત્રી છે હાલ પણ રાખી વિઝન ટેલિવિઝનમાં કામ કરી રહી છે