ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ પોતાના ફેન્સ માટે ઇન્સ્ટાગ્રામ પર દરરોજ નવી નવી તસવીરો પોસ્ટ કરતી રહે છે ઉર્ફી બ્લૂ બિકિનીમાં હોટ તસવીરો પોસ્ટ કરી છે. ઉર્ફી બ્લુ કલરની બિકીનીમાં પોઝ આપતી તસવીરો પોસ્ટ કરી છે. ગ્લેમરસ અવતારમાં ઉર્ફી ફરી એકવાર પોતાની સ્ટાઈલથી બધાને પ્રભાવિત કરતી જોવા મળી હતી. બિગ બોસ ઓટીટીથી લોકપ્રિયતા મેળવનાર ઉર્ફી હવે મ્યુઝિક વીડિયોમાં પણ પોતાનો હાથ અજમાવી રહી છે. લોકો સોશિયલ મીડિયા પર ઉર્ફી જાવેદના ફોટા અને વીડિયોની સતત રાહ જોતા હોય છે હાલમાં જ તેનો પંજાબી મ્યુઝિક વીડિયો રિલીઝ થયો છે. જેમાં તે પંજાબી ગીતો પર ડાન્સ કરતી જોવા મળી રહી છે ઉર્ફી પોતાની સ્ટાઈલને કારણે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ છે. તે દરરોજ વિચિત્ર ડ્રેસમાં તસવીરો શેર કરતી રહે છે. ઉર્ફી પહેલાથી જ બેકલેસ ડ્રેસ પહેરે છે પરંતુ હાલ તેમણે બ્લાઉઝ લેસ વિથ સાડીમાં ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. તમામ તસવીરો ઉર્ફીના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.