ફિલ્મ નિર્માતા એકતા કપૂરની વેબ સિરીઝ 'બેકાબૂ'થી લોકપ્રિય બનેલી પ્રિયા બેનર્જી આ દિવસોમાં ચર્ચામાં છે.

તે બોલ્ડનેસ અને ગ્લેમર મામલે સની લિઓનને પણ ટક્કર આપી રહી છે.

વેબ સિરીઝમાં પણ પ્રિયા બેનર્જીએ પોતાની બોલ્ડનેસ બતાવીને દર્શકોને પાગલ કરી દીધા છે.

રિયલ લાઈફમાં પણ પ્રિયા ગ્લેમરસ છે. પ્રિયા બેનર્જી ડિજિટલ વર્લ્ડનો જાણીતો ચહેરો બની ગઇ છે.

કિલર લુક અને જોરદાર એક્ટિંગના કારણે તેની લોકોમાં ઘણી ચર્ચા છે. પ્રિયા બેનર્જીનો જન્મ 16 એપ્રિલ 1990ના રોજ કેનેડામાં થયો હતો. પ્રિયા બેનર્જીએ પોતાના કરિયરની શરૂઆત તમિલ-તેલુગુ ફિલ્મ 'કિસ'થી કરી હતી.

આ ફિલ્મ માટે તેને ‘બેસ્ટ ફીમેલ ડેબ્યુ’નો એવોર્ડ મળ્યો હતો. જોકે, તેનો પરિવાર કોલકાતાનો છે. તેના પિતા એન્જિનિયર છે અને માતા ગૃહિણી છે.

પ્રિયા તેના ફોટોશૂટ દરમિયાન ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.

પ્રિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. દરરોજ તે પોતાની તસવીર શેર કરતી રહે છે.

પ્રિયા હાલમાં જ શરમન જોશીની વેબ સિરીઝ 'બારીશ'માં જોવા મળી હતી. લોકો પ્રિયા બેનર્જીને સની લિઓન કહીને બોલાવે છે.