પ્રખ્યાત ટીવી અભિનેત્રીમાં જન્નત ઝુબૈરનું નામ સામેલ છે

જન્નતે ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે ટીવીની દુનિયામાં પહેલું પગલું ભર્યું હતું.

જન્નત ઝુબૈર હાલમાં જ ખતરોં કે ખિલાડી 12માં સ્પર્ધક તરીકે જોવા મળી

જન્નત શોની મોંઘી સ્પર્ધકોમાંથી એક રહી

જન્નત ઝુબૈરે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે

જન્નત ઝુબૈર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

જન્નત દરરોજ તેની નવી તસવીરો શેર કરતી રહે છે.

જન્નતના ઈન્સ્ટાગ્રામ પર 43.7 મિલિયન ફોલોઅર્સ છે.

જન્નત ઝુબૈરે ચાઈલ્ડ આર્ટિસ્ટ ટીવી સીરિયલ 'ફૂલવા' થી ઘણી ખ્યાતિ મેળવી છે


જન્નત રાની મુખર્જીની ફિલ્મ હિચકીમાં પણ જોવા મળી છે.