ઐશ્વર્યા મેનન 1995માં કેરળમાં જન્મી અને ઈરોડમાં મોટી થઇ ઐશ્વર્યા મેનને તેણે એસઆરએમ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. ઐશ્વર્યા મેનન તેની સ્માઈલથી ચાહકોને પ્રભાવિત કરે છે. ઐશ્વર્યા મેનન ઉભરતી અભિનેત્રીઓમાંની એક છે. ઐશ્વર્યાએ તેણે તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ 'કદલીલ સોથપ્પનુવા ઉવા'થી ડેબ્યૂ કર્યું હતું. ઐશ્વર્યાએ દિયાએ કુમારુમાં એક નાનકડો રોલ કરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ઐશ્વર્યા મેનન તમિલ મૂવી ‘2' તેને નેક્સ્ટ લેવલ પર લઈ ગઈ. મંત્રમુગ્ધ કરનાર ઐશ્વર્યા મેનન. તમિલ ફિલ્મ પછી, ઐશ્વર્યાએ કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં પણ અભિનય કર્યો ઐશ્વર્યાની તમિલ મૂવી ‘2' એ તમિલ ચાહકોના મન મોહી લીધા છે