એરપોર્ટ પર ઓલ બ્લેક લૂકમાં દેખાઇ કિયારા અડવાણી એક્ટ્રેસે ક્રૉપ ટૉપમાં ફ્લૉન્ટ કરી પાતળી કમરિયા કિયારા અડવાણી આ દરમિયાન ઓલ બ્લેકમાં કેર વર્તાવી રહી હતી કિયારા મુંબઇ એરપોર્ટ સિમ્પલ પરંતુ સ્ટાઇલિશ લૂકમાં દેખાઇ છે બ્લેક આઉટફિટમાં તેની સ્માઇલ સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી છે આ સમયે કિયારાએ બ્લેક ક્રૉપ ટૉપની સાથે બ્લેક જીન્સ પહેર્યુ હતુ એક્ટ્રેસ આ દરમિયાન લાઇટ મેકઅપ, ખુલ્લા વાળ અને એક હેન્ડબેગ સાથે હતી કિયારા સિદ્વાર્થ મલ્હોત્રા સાથે 7 ફેબ્રુઆરીએ લગ્ન કરી લીધા છે. લગ્ન જેસલમેરમાં હતા