ઉર્વશી રૌતેલાએ લાલ સાડીમાં ફોટો કર્યા શેર, યુઝર્સે કહ્યું- પંત સાહેબ હવે કેમ છે!
લાલ હોટ સાડીમાં ઉર્વશી રૌતેલાના ફોટોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. લોકો તેને કોલ્હાપુરી મિર્ચી કહીને બોલાવે છે.
ઉર્વશી રૌતેલાએ સ્લીવલેસ બ્લાઉઝ સાથે લાલ સાડી પહેરી છે. અને વાળને ખુલ્લા રાખ્યા છે.
નો મેકઅપ લુકમાં ઉર્વશીની સ્ટાઈલ અત્યંત કિલર છે. પોસ્ટ શેર કરતી વખતે અભિનેત્રીનું કેપ્શન વાંચીને લોકો દિવાના બની ગયા છે
ઉર્વશી લખ્યું છે કે તમારો પ્રેમ મને વધુ મજબૂત બનાવે છે. આ સિવાય તેણે એક પ્રોડક્શન હાઉસને પણ ટેગ કર્યું છે પરંતુ લોકો તેને રિષભ પંતની ખબર પૂછી રહ્યા છે.
એક યુઝરે લખ્યું કે જ્યારે પણ હું તમને જોઉં છું ત્યારે મને અક્ષય કુમારની એક લાઇન યાદ આવે છે - કૌન હૈ રે યે હોટ કીટલી શિમલા મિર્ચી.
કેટલાક યુઝર્સ ઉર્વશીને બોલિવૂડની રાણી કહી રહ્યા છે. કેટલાક લોકોએ ઐશ્વર્યા રાય સાથે પણ સરખામણી કરી છે. લોકો દરેક કમેન્ટમાં રિષભ પંતની હાલત પૂછતા જોવા મળે છે.