ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ પર હોળી સેલિબ્રેશનની તસવીરો અને વીડિયો શેર કર્યા છે



આ તસવીરોમાં તે રંગોથી રંગાયેલી નજરે પડી રહી છે



ઉર્વશીએ હોળી રમતી વખતે ડાન્સ કરતી હોવાનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે



ઉર્વશી દરેક આઉટફીટમાં હોટ દેખાય છે



ઉર્વશીના આ હોટ અંદાજને ફેન્સ ખુબ પસંદ કરે છે



ઉર્વશી તેના ફોટોને લઈ સતત ચર્ચામાં રહે છે



બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ છે ઉર્વશી



ઉર્વશીએ ફિલ્મી કરીયરની શરુઆત સિંહ સાહબ ધી ગ્રેટથી કરી



સિંહ સાહબ ધી ગ્રેટમાં ઉર્વશીએ સની દેઓલ સાથે કામ કર્યું



2012માં મિસ યુનિવર્સ રહી ચુકી છે ઉર્વશી