હૉટ યુટ્યૂબર સોફિયા અન્સારીની હોળી તસવીરો વાયરલ

મીની શૉર્ટ સ્કર્ટ પહેરીને લૂંટ્યા ફેન્સના દિલ

હોળી તહેવારે સોફિયા અંસારીએ પોતાની બૉલ્ડ હોળી તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં સોફિયા અંસારી મીનિ શૉર્ટ સ્કર્ટમાં દેખાઇ રહી છે

સોફિયા અંસારીના હાલમાં સોશ્યલ મીડિયા પર 91 લાખથી વધુ ફોલોઅર્સ છે

ફિયા અંસારીના ચહેરા પર લાલ કલર અને ગુલાબ લગાવેલુ દેખાઇ રહ્યું છે

સોફિયાએ હોળી પ્રસંગે વ્હાઇટ કલરની સ્પેગેટી અને કલરફૂલ સ્કર્ટ પહેરેલો છે

કાનમાં ઝૂમકા અને હાથોમાં હોળીના રંગ સોફિયા અંસારીને વધુ ક્યૂટ બનાવી રહ્યાં છે

ટિકટૉક સ્ટાર સોફિયા અન્સારી સોશ્યલ મીડિયાની ક્વિન છે

સોશ્યલ મીડિયા પર પોતાની બૉલ્ડ તસવીરો માટે સોફિયા અન્સારી ખુબ જાણીતી છે