જાણો UPI પિન ફ્રોડથી કેવી રીતે બચશો થોડી સાવધાનીથી આપ ફ્રોડથી બચી શકો છો UPI પિન કોઇની સાથે ક્યારેય શેર ન કરો કોઇ અજાણી લિંક પર ક્લિક કરવાની ભૂલ ન કરો સમયાંતરે આપની યૂપીઆઇ પિન ચેન્જ કરતાં રહો યૂપીઆઇ પિન ડેટ ઓફ બર્થ, ફોન નંબર પરથી ન રાખો કોઇ પણ ઓફરથી લલચાઇને UPI પિન શેર ન કરો ઓફર વિશે પહેલા સંપૂર્ણ માહિતી મેળવો સંબંધિત કંપનીની પહેલા પુષ્ટી કરો