Vaani Kapoor નો ગ્લેમરસ અવતાર જોવા મળ્યો

મનમોહક શૈલી સાથે સોશિયલ મીડિયા પર લગાવી આગ

વાણી ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી'માં જોવા મળી હતી.

આયુષ્માન ખુરાના વાણી કપૂર સાથે જોવા મળ્યો હતો

વાણીએ ફિલ્મ 'શુદ્ધ દેશી રોમાન્સ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.

અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે

વાણીની દરેક અદા લોકોને ગમે છે

વાણીનો અદભૂત લુક જોઈને તમે પાગલ થઈ જશો

વાણી કપૂર ખૂબ જ ગ્લેમરસ અભિનેત્રી છે