બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તાએ ફરી એકવાર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે ઇશા ગુપ્તા બોલ્ડ તસવીરો પોસ્ટ કરી ચર્ચામાં રહેતી હોય છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર બ્રાલેસ લૂકમાં તસવીરો પોસ્ટ કરી હતી. ઇશા ગુપ્તાના કિલર લૂકથી ફેન્સ દિવાના થયા છે. નવી તસવીરોમાં ઈશા ફ્રન્ટ ઓપન ડ્રેસમાં જોવા મળી રહી છે. અભિનેત્રીએ ડ્રેસના બટન ખુલ્લા રાખીને બોલ્ડ પોઝ આપ્યા છે. ઇશાની આ તસવીરોને અત્યાર સુધી લાખો લાઇક મળી ચૂકી છે. ઇશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. ઈશા ટૂંક સમયમાં જ ફિલ્મ 'દેશી મેજિક'માં જોવા મળશે. All Photo Credit: Instagram