14 ફેબ્રુઆરી એટલે આજે વેલેન્ટાઇન ડે

આ છે બોલિવૂડના વેલેન્ટાઇન કપલ

આ કપલે વેલેન્ટાઇનના દિવસે લીધી સાત ફેરા

મંદિરા બેદી અને રાજ કૌશલે 14 febએ કર્યો હતા લગ્ન

રુસલાન –નિરાળીએ 14 ફેબ 2014માં કર્યા હતા લગ્ન

રામ કપૂર-ગૌતમી ગાડલિગ 14 ફેબ 2003માં કર્યાં લગ્ન

અરશદ વારસી-મારિયાએ 14 ફેબ 1999માં લીઘા સાતફેરા

14 ફેબ 1998માં સંજય દત્ત-રિયા પિલ્લર્ઇએ લગ્નસૂત્રથી બંધાયા