એક્ટર મનોજ બાજપેયીએ પોતાના અભિનયથી લોકો ઈમ્પ્રેસ કર્યા છે તેમને નેશનલ એવોર્ડ પણ મળી ચૂક્યો છે મનોજ વાજપેયીના લગ્ન અભિનેત્રી નેહા સાથે થયા છે મનોજ વાજપેયીએ પ્રથમ લગ્નથી 1995માં છૂટાછેડા લીધા હતા મનોજ અને નેહાની પહેલી મુલાકાત સત્યા ફિલ્મના પ્રિમિયરમાં થઈ હતી નેહા અને મનોજે એકબીજાને પાંચ વર્ષ સુધી ડેટ કર્યા હતા ત્યાર બાદ 2006માં બન્નેએ લગ્ન કર્યા મનોજની પત્ની લાઈમલાઈટથી દૂર રહે છે મનોજની પત્ની કહ્યું, અમે બન્ને ઘરમાં જ સાંજે ચા સાથે લાંબો સમય વિતાવીએ છીએ મનોજ અને નેહાને Ava Nayla નામની દીકરી છે