કેટરીના વિક્કીના લગ્ન બાદ પ્રથમ તસવીર આવી સામે કેટરીનાએ લાલ ચૂડા અને કલીરેમાં લાગી સુંદર દુલ્હન કેટરીના કૈફ અને વિક્કી કૌશલ હવે મિસ્ટર એન્ડ મિસેસ બની ગયા છે વિક્કી કેટરીનાની રિસેપ્શન પાર્ટી શરૂ થઈ ગઈ છે ક્રીમ કલરની શેરવાનીમાં જોવા મળ્યો દૂલ્હે રાજા વિક્કી કૌશલ હિંદુ રિતી રિવાજથી થયા કેટરીના વિક્કીના લગ્ન