ધર્મેન્દ્રઃ 2004માં બિકાનેરથી સાંસદ બન્યા, કાર્યકાળ પૂરો થયા બાદ નિવૃત્તિ લીધી રાજેશ ખન્નાઃ 1991માં પ્રથમ ચૂંટણી હારી ગયા હતા અમિતાભ બચ્ચનઃ 1984માં અલ્હાબાદથી સાંસદ બન્યા, 3 વર્ષમાં રાજીનામું આપ્યું સંજય દત્તઃ 2009માં સમાજવાદી પાર્ટીમાં જોડાયો, 2010માં રાજકારણ છોડ્યું ગોવિંદાઃ 2004માં કોંગ્રેસની સીટ પરથી સાંસદ બન્યા, 2008માં રાજકીય નિવૃત્તિ લઈ લીધી