અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ ગોલ્ડન કલરના ફ્રન્ટ કટ સ્ટાઇલિશ આઉટફિટમાં ગજબ લાગી રહી છે એક્ટ્રેસ અવારનવાર તેના ચાહકો માટે તેના ફોટા તેમજ વીડિયો શેર કરતી રહે છે જેકલીન ફર્નાન્ડીઝ ફ્રન્ટ કટ સાથે તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે. તે ખુલ્લા વાળની સ્ટાઈલ અને ન્યૂડ મેકઅપમાં અદ્ભુત દેખાઈ રહી છે. જેને જોઈને ચાહકો દંગ રહી ગયા જેકલીન ફર્નાન્ડિઝે તેના લેટેસ્ટ આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે ખુરશી પર બેસીને અલગ-અલગ સ્ટાઈલમાં ઘણા સિઝલિંગ પોઝ આપ્યા હતા.