વધુ તરબૂચ ખાવાથી થઇ શકે છે આડઅસર તરબૂચમાં 90% પાણી હોવાથી ગરમીમાં હાઇડ્રેઇટ રાખે છે. તરબૂચ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ ફળ છે. જો કે ઓવરઇટિંગથી તેના મોટા નુકસાન પણ છે. વધુ માત્રામાં તરબૂચ ખાવાથી ડાયજેશનની સમસ્યા થાય છે. ડાયરિયા સોજા જેવી સમસ્યા ઓવરઇટિંગથી થાય છે. નિષ્ણાંતનું કહેવું છે કે, તરબૂચ રાત્રે બિલકુલ ન ખાવું જોઇએ. તરબૂચ એક હાઇ ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ફૂડ છે. વધુ માત્રામાં ખાવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે. નેચરલ શુગર કન્ટેન્ટ ડાયાબિટિસના દર્દી માટે ખતરનાક રાત્રે તરબૂચ ખાવાથી વજન પણ વધી શકે છે.