ચા-કોફીમાં નેચરલ એસિડિક હોય છે

જે એસિડિટિ ગેસનું કારણ બને છે

તે એસિડિક બેઝિક બેલેસન્સ બગાડે છે

ચામાં થિયોફિલાઇન નામનું યોગિક હોય છે.

જે ડિહાઇડ્રેશનનું પણ કારણ બની શકે છે.

ખાલી પેટ ચા પીવાથી હાર્ટબર્ન થાય છે

કબજિયાતની સમસ્યા પણ થઇ શકે છે.

આ આદતથી હાડકાં નબળા બને છે