ગરમીમાં પાણીનો ભાગ વધુ હોય તેવા શાક ખાવ

બીન્સ વિટામિન કે,પ્રોટીન,આયરનથી ભરપૂર છે.

દૂધીની તાસીર ઠંડી છે અને પાણી વધુ હોય છે

ગરમીમાં દૂધીના શાકનું સેવન અચૂક કરો



કાકડી પણ શરીરને હાઇડ્રેઇટ રાખે છે.

કારેલા પણ પેટને ઠંડુ રાખે છે.



તુરિયામાં પણ પાણી ભરપૂર માત્રામાં છે

ગરમીમાં આ શાકને ડાયટમાં અચૂક કરો સામેલ